Nojoto: Largest Storytelling Platform
dhruvshah7487
  • 129Stories
  • 83Followers
  • 1.6KLove
    5.5KViews

Dhruv

writen by heart

  • Popular
  • Latest
  • Video
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

જીવી લેજો
જિંદગીની દરેક ક્ષણ,
સવારે આંખ જ ના ખુલે તો
બધું બાકી રહી જશે !!

©Dhruv #Qala
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

અમુક રાત્રે તમને ઊંઘ
નથી આવતી અને  અમુક
રાત્રે તમે સુવા નથી માંગતા,
વેદના અને સંવેદના વચ્ચે બસ
આટલો જ ફરક હોય છે !!

©Dhruv #humantouch
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

પ્રેમ પણ
કેટલો અદભુત હોય છે,
આંખોની પલક ઝપકે તો પણ
ખબર પડી જાય કે શું
કહેવા માંગે છે !!

©Dhruv #HumTum
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

ભીડ પર મને
જરાય ભરોસો નથી,
આ લોકો મુસીબત સમયે
પરાયા થઇ જાય છે !

બસ પોતાની
જાત પર ભરોસો રાખો,
તમારા કિસ્સાઓ પણ એક દિવસ
કહાની જરૂર બનશે !

©Dhruv Shah
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

કિંમતી ઘડિયાળ તો
ઘણા બધા લોકો પહેરે છે,
પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા
સમયની કિંમત બહુ ઓછા
લોકો સમજતા હોય છે !!

©Dhruv Shah
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

પ્રિ-વેડિંગના
આ જમાનામાં,
પ્રિ-અન્ડરસ્ટેન્ડીંગની
વધારે જરૂર છે !!

©Dhruv Shah
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

સંપત્તિમા સગવડતા મળશે સુખ નહિ, 
સાચું આત્મિક સુખ સંતોષમા મળશે...

©Dhruv Shah સુખ

સુખ #જીવન

b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

પુરુષોને પ્રેમ બતાવવા કરતા
નિભાવવો વધારે પસંદ
હોય છે !

©Dhruv Shah #nakhre
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

અસત્ય, દગો અને બહાના
તમને બે ક્ષણની ખુશી તો આપશે,
પણ એની કિંમત તમારે ભવિષ્યમાં
જરૂર ચૂકવવી પડશે !!

©Dhruv Shah #dhundh
b9ae990c2106bfd8de0dbac4215a5d4d

Dhruv

સમયનો ફેંસલો
ક્યારેય ખોટો નથી હોતો,
બસ સાબિત થવામાં થોડો
સમય લાગે છે !!

©Dhruv Shah #Time
loader
Home
Explore
Events
Notification
Profile