Nojoto: Largest Storytelling Platform
kanishapandya7260
  • 204Stories
  • 23Followers
  • 1.6KLove
    92Views

Kanisha Pandya

  • Popular
  • Latest
  • Video
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

अरे ओ संडे....
      हम ना आपसे नाराज बहोत है। अरे अजीब ही ठाठ है आपके।
     हां! हो भी क्यों ना.... 
      पुरा हफ्ता हम तुम्हीसे तो मिलने की आस लगाए रहते हे, तुमसे मिलेंगे तो ये करेंगे, वो करेंगे, पूरा घर सिर पे उठा लेंगे। 
      पर जब तुम मिलते हो तो होता वही है जो आज तक होता आया है। हम तुम्हारी आगोश में थोड़ी देर क्या लिपट जाए तुम हाथों से फिसलते जाते हो। जब पूरी आंखे खोल तुमसे गुफ्तगू का मन बनाए तुम पूरे निकल जाते हो।
      तुम क्यों थोड़ी देर और नही ठहर जाते? तबतालक ही ठहर जाओ के हम दबे होठ खोल तुमसे ये कहे सके "अरे ओ संडे तुम क्यों नहीं ठहर जाते?" और हा जब अगले हफ्ते आओ तो साथ में इसका जवाब भी लेते आना।
                                    तुम्हारे इंतजार में रहती तुम्हारी
                                                कनीषा "कान"

©Kanisha Pandya #WorldEmojiDay2021
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

તમે અમથે અમથા વરસી ના પડશો,
ભીનાશ ને સાચવ્યા ની મૂંઝવણ ભારે પડે છે.
"કાન"

©Kanisha Pandya #droplets
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

લગ્ન
 તને કદાચ વ્હેમ છે કે આપણને લગ્ન ના તાંતણે બંધાવાની હજી વાર છે. તું એક વાર મારા મન ના આગણે આવી ને જોતો ખરા ત્યાં તો બસ તારા જ નામ ની મહેક છે. કોણ કહે છે કે આપણા વચ્ચે સપ્તપદી ના વચનો નથી? કોણ કહે છે કે મારા ગળા માં મંગળસુત્ર નથી? કોણ કહે છે મારી માંગ તારા નામ થી સુની છે? જે દિવસે તે મને તારી બાંહો માં લઇ ને મારા કપાળ ને ચુમી લીધેલુ ને બસ ત્યારથી જ તારા એ ચુંબનને મેં મારી માંગ મા સિંદુર સમજી ને સજાવેલુ. વેલેન્ટાઇન્સ ડે ના દિવસે જ્યારે તે મને ગળા મા સિલ્વર નો ચેન પહેરાવેલો ને એ મારુ મંગળસુત્ર હતુ. એક બીજા ની બાંહો મા બાંહો ફેલાવી આપણે એકબીજા ને વરમાળા પહેરાવેલી. હું બિમાર હતી, મને ચક્કર આવતા હતા, ત્યારે તુ મારો હાથ પકડી ને સાત પગલા ચાલ્યો હતો ને બસ એજ મારા સાત ફેરા હતા. અગ્નિ ની સાક્ષીએ લેવાયેલા ફેરા કરતા પણ મન થી ફરેલા ફેરા નુ મહત્વ મારે મન વધારે છે કેમ કે જો અગ્નિ ની સાક્ષી એ લેવાયેલા ફેરા સાચા હોત ને "કાન" તો આજે એક પણ કેસ છુટાછેડા નો ના હોત. બધા ની સમક્ષ વચનો માં બંધાવા કરતા એકમેક ના મન થી એકમેક સાથે બંધાઇ જાવ ને બસ એજ શુભ ચોઘડીયુ ને જ્યારે મન થી એકમેક ને પતિ- પત્ની  માનો ને એ જ તમારી સપ્તપદી. એટલે જ આવ ક્યારેક નિરાંતે મારા મન નાં આંગણે ત્યાં આપણા લગ્ન ની યાદો હજુય તાજી છે. માંડવા હજુય લીલા છે ને અગ્નિ ની આગ હજુય એમજ છે કેમ કે તારી સાથે હુ રોજ લગ્ન ના ફેરા ફરુ છું, કેમ કે તારી અંદર તને હું રોજ કંઇક નવો ભાળુ છું.
"કાન"

©Kanisha Pandya #wetogether
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

એની એક ચૂસકી નો દીવાનો છું. 
બધા હશે ચા ના હું કોફી નો દીવાનો છું.
"કાન"

©Kanisha Pandya #CCD
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

તું જાલ ને મારો હાથ પછી ક્યાં દુનિયા ની 
ફિકર છે મને,
તું ચાલ ને મારી સાથ પછી ક્યાં મંઝિલ ની 
જરૂર છે મને.
જિંદગી કેટલા પળ ની છે કોને ખબર હોય છે.
તું આવ ને લઈ એક સાંજ વર્ષો ની ક્યાં 
ગણતરી છે મને.

b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

ધ્રૂજતા ધ્રૂજતા કદમ ભરતી રહી
સાડલાની ગાંઠથી ડરતી રહી

પીઠ પર રડતું રહ્યું બાળક અને
માં ખડકલા ઈંટના કરતી રહી ?

ચંદ્રેશ મકવાણા #leftalone
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

હૈયું તો હજુ શાંત થયું તું હજારો વમળો માંથી ને લાગણી ના એક પત્થર એ આખું હૈયું હિલોળે ચઢ્યું.
"કાન" #alonesoul
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

બલ્બ ઇર્ષ્યાથી ઓલવાઇ ગ્યો
તારા ચહેરાને ક્યાંક ઢાંકી દે
ચંદ્રેશ મકવાણા
નારાજ #bestadvice
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

મલકાતું હતુ જે મુજ હૈયે મારા જેવુ,
એ અરીસા સમાન આભાસી નીકળ્યુ.

"કાન" #raindrops
b487da7b3cafd5636138f24a173dcb59

Kanisha Pandya

थाम कर युं हाथ मेरे पीछे चलता रहा,
कहीं गिरु तो दामन फैलाए चलता रहा।
"कान" #allalone
loader
Home
Explore
Events
Notification
Profile