Nojoto: Largest Storytelling Platform
brijrajdave7685
  • 126Stories
  • 98Followers
  • 869Love
    0Views

BrijRaj Dave

  • Popular
  • Latest
  • Video
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

कागा सब तन खाई यो, चुन चुन खाई यो मास।
मेरे दो नैन मत खाइयों मोहे पिया मिलन की आश।
#BhuDev_03
#BrijRaj...💔

©BrijRaj Dave #myvoice
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

कागा सब तन खाई यो, चुन चुन खाई यो मास।
मेरे दो नैन मत खाइयों मोहे पिया मिलन की आश।
#BhuDev_03
#BrijRaj...💔

©BrijRaj Dave #myvoice
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

માનવી બહુ સ્વાથિઁ છે,
પસંદ કરે તો અવગુણ જોતો નથી.
અને નફરત  કરે તો,ગુણ જોતો નથી.
🌸 શુભ સવાર 🌸
તમારો દિવસ શુભ રહે..
જય ભુતનાથ

©BrijRaj Dave #Rose
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

સતત પ્રયાસોથી બધુંજ શક્ય છે,
અશક્ય તો એ છે,
જેની શરૂઆત જ નથી કરવામાં આવતી.
🌸શુભ સવાર 🌸
તમારો દિવસ શુભ રહે..
🙏જય ભુતનાથ🙏

©BrijRaj Dave #colours
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

covid-19 ની ગાઇડલાઈન નું પાલન કરો સાહેબ,
નકર હવે "રાશન કાર્ડ" માંથી નામ નિકળી જશે.
અને તમને ખબર એ ની પડે.
🙏🙏🙏

©BrijRaj Dave #corona
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

जो लम्हा साथ है उसे जी भर के जी लो,
कमबख्त ये जिंदगी भरोसे के काबिल नही।

©BrijRaj Dave #COVIDVaccine
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે,
જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ !!
 🌸 શુભ સવાર 🌸
તમારો દિવસ શુભ રહે...
  🙏🏻 જય ભુતનાથ 🙏🏻

©BrijRaj Dave #walkingalone
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

ઈચ્છા એવી બિલકુલ નથી કે,
વખાણ બધા કરે.
પણ પ્રયત્ન એવો જરૂર છે કે,
ખોટા છીએ એવું કોઈ ના કહે...!
🌸 શુભ સવાર 🌸
તમારો દિવસ શુભ રહે..
🙏 જય ભુતનાથ 🙏

©BrijRaj Dave #river
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

सूखे फूल રાત્રે ફૂલો ને પણ નથી ખબર હોતી કે,
સવારે મંદિરે જવાનું છે કે સ્મશા મા,તો જીંદગી મોજ થી જીવી લ્યો ને સાહેબ.

©BrijRaj Dave #SookhePhool
ad0c416ddf1b628ffdf24c25ee19c005

BrijRaj Dave

મહા શિવરાત્રીના પાવન પર્વ ની આપ સર્વે ને,
મારા અને મારા પરિવાર તરફ થી 
હાર્દિક શુભકામનાઓ.
મહાદેવ આપ સર્વે ની મનોકામના પુર્ણ કરે
🙏જय ભુतनाथ 🙏

©BrijRaj Dave #Shiva
loader
Home
Explore
Events
Notification
Profile