Nojoto: Largest Storytelling Platform
vipulprajapati2866
  • 30Stories
  • 152Followers
  • 681Love
    0Views

Vipul Prajapati

💔💔💔

  • Popular
  • Latest
  • Video
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

આ એક સ્કુલ ટાઈમની વાત છે.હુ એને જાણતો પણ નહોતો ને એ પણ મને જાણતી નતી.મારા દરેક ફ્રેન્ડ ને gf હતી તો તેઓ એવુ ઈચ્છતા હતા કે મારી પણ gf હોય.પછી તેઓએ મને એક છોકરી જોડે જાણ પહેચાન કરાવી.થોડો સમય બન્નેએ વાતો કરી.પછી મારા દોસ્તોએ મજાકમા ને મજાકમા પુછી પણ લીધુ ને એ દિવસે હુ સ્કુલમા પણ નહોતો ગયો.બીજા દિવસે મને આ બધી ખબર પડી એ દિવસે પણ હુ ના જ પાડતો હતો પણ દોસ્તો ના માન્યા એટલે ના માન્યા..
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

Break💔 up
 story


part-1
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

દરેક માણસ રોઈને બતાવે 
એ જરૂરી તો નથી, 
કોઈ વાર સ્માઈલ પાછળ
 પણ ઘણું દુઃખ છુપાયેલું હોય છે !!





ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

ખુબ દુઃખી હતો
 જ્યારે તે મને Block કર્યો,
 પણ તારી આ Block કરવાની આદત
 મને જીવતા શીખવી ગઈ !!






ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

એક☝️ ના એક દિવસે તો
 હાસિલ કરી લઇશ મંજીલ😎, 
ઠોકરો💔 કઈ ઝેર તો નથી 
જે ખાઈ ને મરી👤 જઈશ !!






ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

તમે કહ્યું હતું હસતા-હસતા😁
 તમારા વગર😐 મને ચાલે છે,
 હવે સાંભળો🙅‍♀️ રોતા-રોતા
 મને😭તમારા વગર દોડે છે !!
સમજી__😢






ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

હુ એને Movie ના બતાવી શક્યો,
Long drive પર ના લઈ જઈ શક્યો,
એમા એણે મને છોડી દીધો...
આ એનો Love હતો કે પછી હવસ..





ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

કોઈ તારી સાથે
 વાતો કરે તો મને ઈર્ષા🙄 નહોતી થતી, 
બસ તને ખોવાનો😢 ડર સતાવ્યા કરતો હતો😭 !!








ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

ગરજ મારે જ હતી ને પ્રેમની, 
એની પાસે તો
 મારા જેવા ઘણા રમકડા હતા !!










ig:- @gujju_broken_heart_
aa04fdce37385b3cf9b90db76d368047

Vipul Prajapati

હવે એ કોઈ

 બીજાને કહેતી હશે,

 હું બસ તારી જ છું !!





ig:- @gujju_broken_heart_
loader
Home
Explore
Events
Notification
Profile