Nojoto: Largest Storytelling Platform
kingofprajapati3893
  • 77Stories
  • 3Followers
  • 708Love
    0Views

WRITER HARDIK PRAJAPATI

LYRICS/song writer Hardik prajapati

https://instagram.com/hardik_prajapati_official111?utm_medium=copy_link

  • Popular
  • Latest
  • Video
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

જીવન ની આદત થોડી અલગ છે અમે અમારી ઉમ્મીદ ના ભરોસે નહીં પણ " મારી મેલડી " ના સહારે જીવીએ છીએ... -

🌅 𝓖𝓸𝓸𝓭 𝓜𝓸𝓻𝓷𝓲𝓷𝓰 🌤️

©WRITER  HARDIK PRAJAPATI #Morning
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

મારી મેલડી નુ સરનામું  હૈયે બાંધીને રાખજો બીજે ક્યાંય હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે..."".

©WRITER  HARDIK PRAJAPATI #Nightlight
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

સોનાથી મઢેલી મારી મેલડી... , 
જોતા હૈયું ભુલે ભાન કહેવા તો કંઈ શબ્દ નથી ....
પણ દિલ ની વાત સાંભળી લેજે મારી માં...

©WRITER  HARDIK PRAJAPATI #BookLife
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

હૈ મેલડી...!!
તું મને બેશક એકલો રાખજે પણ એવાં લોકો થી દુર રાખજો જે ખાલી પોતાના મતલબ માટે યાદ કરીન મારાં સારાં સ્વભાવ નો ફાયદો ઉઠાવે છે..

©WRITER  HARDIK PRAJAPATI
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

સોનાથી મઢેલી મારી મેલડી... , 
જોતા હૈયું ભુલે ભાન કહેવા તો કંઈ શબ્દ નથી ....
પણ દિલ ની વાત સાંભળી લેજે મારી માં...

©WRITER  HARDIK PRAJAPATI #Light
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

જયારથી દિલમાં માં મેલડી તમે વસ્યા છોને ત્યાર થી મારા ચહેરા ની ચમક ઓછી નથી થતી...!!

❤️ ۩❥▬❥G๑๑D ℳ๑яทïทg❥▬❥۩💙

©WRITER  HARDIK PRAJAPATI #sunrays
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

જેના લેખ મારી માં  〽️eldi એ લખ્યા છે ને 
એને કાયમ લીલા લહેર જ હોય..!!

©WRITER  HARDIK PRAJAPATI #akelapan
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

ઉડતા ગુલાલ માં પેહલા તારી વાત કરી લઉ...
તેહવાર પછી ઉજવીસુ ...
પેહલા મારી મેલડી ને યાદ કરી લઉ...

જીંદગી ના બધા રંગ મારી માં મેલડી ના નામ થી......

©WRITER  HARDIK PRAJAPATI #happyholi
a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે

©WRITER  HARDIK PRAJAPATI #Thoughts

Thoughts #Quotes

a1b81a5d2199a7be8dcc45e9f3ca159d

WRITER HARDIK PRAJAPATI

“You can’t put a limit on anything. The more you dream, the farther you get.”

©WRITER  HARDIK PRAJAPATI #Joker
loader
Home
Explore
Events
Notification
Profile