Nojoto: Largest Storytelling Platform
soyebpathan4432
  • 240Stories
  • 382Followers
  • 1.2KLove
    477Views

Soyeb Pathan

Singer ◆ Writer ◆ Poet ◆ Engineer ◆ University Topper ◆ Unfortunate Lover

https://www.instagram.com/p/ByXrDtkH1ue/?igshid=ufe8qeccntk9

  • Popular
  • Latest
  • Video
8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

खबरे-तहय्युरे-इश्क सुन ,
ना जुनूँ रहा , ना परी रही ।
ना तो मैं रहा , ना तो तू रहा ,
जो रही सो बेखबरी रही ।।

चली सिम्ते-ग़ैब से एक हवा ,
कि चमन सुरूर का जल गया ।
मगर एक शाखे-निहाले-गम ,
जिसे दिल कहे सो हरी रही ।।

वो अजब घड़ी थी कि जिस घड़ी ,
लिया दर्श-नुश्खा-ए-इश्क में ।
के किताब अक्ल की ताक पर ,
जो धरी थी यूँ ही धरी रही ।।

किया खाक आतिशे इश्क ने ,
दिल-ए-बे-नवाए 'सिराज' को ।
ना खतर रहा , ना हजर रहा ,
मगर एक बेख़तरी रही ।। Gajhal By Siraj Aurangabadi

Gajhal By Siraj Aurangabadi #कविता

8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

કોઈકનો સાથ પામવાને મન થાય છે ,
કોઈકના ગાલ સ્પર્શવાને મન થાય છે !
એકલવાયું જીવન ઘણું કપાઈ ગયું છે ,
કોઈકના સંગાથ ચાલવાને મન થાય છે !

મધરાત્રિએ કોઈક હોટેલમાં સાથે બેસી ,
એક કપમાં ચાય પીવાનું મન થાય છે !
પેલા પાલિતાણાવાળા ડુંગરો પર જઈ ,
ઝાડના છાયામાં બેસવાનું મન થાય છે !

આકાશના છિદ્રોમાંથી પાણીના છાંટા પડે ,
હાથ પકડી પ્રેમીનો ભીંજવાનું મન થાય છે !
અગર પછી જો થાક લાગે હરિફરીને ,
આંખોમાં આંખ પરોવી સુવાનું મન થાય છે !

પ્રકૃતિ જો સુર રેલાવે , તાલ ને આલાપ આપે ,
ગિટાર લઈને એક ગઝલ ગાવાનું મન થાય છે !
કોઈ અગર જો , જરાક 'હાં' કહી દે ,
પછી તો 'સોયેબ' , જીવવાનું મન થાય છે !
8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

दवा
8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

#myvoice #KabhiPuchhoToKhudSe
8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

................
8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

उसको मैं बुला नही शकता ,
उस पर अब मेरा हक क्या है ?

वैसे भी वो कवरक्षेत्र से बाहर है ,
और फिर मेरी जरूरत भी क्या है ?

कौन हूँ मैं , क्या हूँ मैं , बताओ तो ,
पुराने और नए 'सोयेब' में फर्क क्या है ?

उसकी खुदकी एक परिवार है अब तो ,
भटके मुसाफिर की एहमियत क्या है ?

क्या पता क्यों उम्मीद रखें है ये दिल ,
क्या इसे पता नही उनकी कैफियत क्या है ?

मैं जिनकी खातिर सोता नही रातो में ,
उन्हें पता है कि ईश्कके रतजगे क्या है ?? क्या है ?

क्या है ? #कविता

8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

દુઆ   અગર પુનર્જન્મ જેવું કાંઈ છે અહીં તો ,
એક વસ્તુ માંગીશ હું કુદરતથી !
ઈશ્ક થજો તો કોઈ રાંડ જોડે થજો પણ ,
દૂર રાખજો આ ગુપ્ત સંસ્કારી રાંડોથી !! ગુપ્ત સંસ્કારી રાંડ

ગુપ્ત સંસ્કારી રાંડ

8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

Alone  આવી મહામારીની સ્થિતિમાં પણ 

એનો એક પણ મેસેજ ના આવવો સૂચવે છે કે ,

 પેલી મારા સામાન્ય તાવ પર પણ 

સલાહો ઠોકનારી છોકરીનો પ્રેમ , 

એક ટાઈમપાસ જ હતો !! ટાઈમપાસ

ટાઈમપાસ #વિચાર

8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

World Poetry Day 21 March लोग पूछते है की आप कविताएँ कबसे लिखने लगे...??

मैं केहता हूँ की , 

" एक गाय जैसी लड़की का लोमड़ी बन जाने के बाद "

8d47dcf05a03af523a4230cff31b1f5f

Soyeb Pathan

वो जिंदा है के मर गया ?

वो जिंदा है के मर गया ? #शायरी #nojotovideo

loader
Home
Explore
Events
Notification
Profile