Nojoto: Largest Storytelling Platform
rajprajapati8172
  • 14Stories
  • 30Followers
  • 45Love
    12Views

Raj prajapati

  • Popular
  • Latest
  • Video
842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

rajbha

rajbha

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

rajansb

rajansb

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

rdvbnmnmnbb

rdvbnmnmnbb

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

पश्येम शरद: शतं जीवेम शरद: शतं श्रुणुयाम शरद: शतं प्रब्रवाम शरद: शतमदीना: स्याम शरद: शतं भूयश्च शरद: शतात् ॥ जन्मदिवसस्य शुभाशया:।
दीर्घायुरारोग्यमस्तु
सुयशः भवतु
विजयः भवतु
* जन्मदिनस्य शुभाशयाः * Raj

Raj

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું.!

રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું.!

ઉછાળા મારીને અમને પાછા ન વાળ .. ઓ સાગર.!

કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.! Raj

Raj

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું.!

રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું.!

ઉછાળા મારીને અમને પાછા ન વાળ .. ઓ સાગર.!

કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.! Raj

Raj

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

શસ્ત્રો મળે એ આશયે 
મેં ખોદ્યુ કુરુક્ષેત્ર,

સદભાગ્ય મારા કે મને ત્યાં 
વાંસળી મળી....

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

મોત કેરા નામથી 
ગભરાઉ એવો હું નથી

બીકથી વહેવાર 
ચુકી જાઉ એવો હું નથી

જાન દીધી છે 
ખુદા એ ચાર દિ' માટે ઉધાર

એને પાછો સોંપતા 
ખચકાઉ એવો હું નથી . Raj  prajapati

Raj prajapati

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

એ જીંદગી સાથે રાખ  ક્રૃષ્ણ કે કર્ણ, 
હું અભિમન્યુ થઈને ઊભો છું 
બનાવ ચક્રવ્યૂહ તારી રીતે હું હર એક ને માત દેવા ઊભો છું. Raj prajapati

Raj prajapati

842f4823447d05daf6c46da412f962bd

Raj prajapati

એ જીંદગી સાથે રાખ  ક્રૃષ્ણ કે કર્ણ, 
હું અભિમન્યુ થઈને ઊભો છું 
બનાવ ચક્રવ્યૂહ તારી રીતે હું હર એક ને માત દેવા ઊભો છું. Raj prajapati

Raj prajapati

loader
Home
Explore
Events
Notification
Profile