Nojoto: Largest Storytelling Platform
rajaninirav3088
  • 13Stories
  • 79Followers
  • 232Love
    36Views

Rajani Nirav

fan of jagjit singh writing poem and singing is hobby poetry guru Mirza Ghalib

  • Popular
  • Latest
  • Video
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

#sitarmusic
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

કહે તારો આ દોસ્ત "નીરવ" તને હે કૃષ્ણ!
તારા દોસ્તની આ એકજ મજબૂરી, નથી સહેવાતી આ દુરી
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

કામ મારા કરે છે પૂરાં સઘળા તું કહ્યા વગર
તે રિલેશનશિપ આપણી સુધારી,નથી સહેવાતી આ દુરી.
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

દોસ્ત તને માન્યો છતાંયે લાલસા તારા દર્શનની
હર વાત તારા વગર અધૂરી, નથી સહેવાતી આ દુરી.
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

હે કૃષ્ણ! તારા થઈને તારથીજ દૂર
નથી કહેવાતી આ મજબૂરી,નથી સહેવાતીઆ દુરી.
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

इमां मुजे रोके है जो खिंचे है मुजे कुफ्र
काबा मेरे पीछे है कलीसा मेरे आगे  ।
                           -ग़ालिब

काबा    - नमाज़ की दिशा 
कलीसा - गिरजाघर

कसौटियां तो मज़हब में होती रहेगी ए "ग़ालिब"
उसे छोड़ देना तेरी बेअदबी होगी ।
                             नीरव राजानी "शाद" मेरे गुरु जनाब मिर्ज़ा ग़ालिब की शान में मैने गुस्ताखी की ।

मेरे गुरु जनाब मिर्ज़ा ग़ालिब की शान में मैने गुस्ताखी की । #poem

652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

શીર્ષક : કમી

પામ્યો અતુલ્ય સાથ તારો છે કમી દોસ્તની,
બનવા તને મારી દોસ્ત છે વિનંતી આ પરિનદાની.

મારી બની દોસ્ત તું દેજે મને સાથ રે ,
કરશું દૂર મુશ્કેલીઓ સંગાથે રહી એકબીજાની.

મેં મેળવ્યા છે ઘણા ધોખા બની મૌન ને,
"નીરવ" ચાહે છે વફા હવે એક દોસ્તની .

રાજાની નીરવ "શાદ" ©
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

किसीके ज़ख्म पर चाहत से पट्टी कौन बांधेगा
बहने ही नहीं होगी तो राखी कौन बांधेगा
                         - मुन्नवर राणा
652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

Proved By My Thakur
Thank You Very Much Thakorji.

Proved By My Thakur Thank You Very Much Thakorji. #poem

652325fb40efd40c6b67ed0d902d6eb2

Rajani Nirav

એની બહુ નજીક જવાની સજા છે એ
મળતો હતો દૂરથી સહકાર એ પણ ગયો
      મરીઝ આ સાચું છે .

આ સાચું છે . #Shayari

loader
Home
Explore
Events
Notification
Profile