Nojoto: Largest Storytelling Platform
shahprateena4166
  • 262Stories
  • 1.6KFollowers
  • 4.2KLove
    389Views

shahpra teena

writer , artist

  • Popular
  • Latest
  • Video
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

रिश्ता कितना भी सच्चा क्यो ना हो 
मुसीबत आने पर साथ छोड़ ही देते है।

©shahpra teena #philosophy
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

આજ નો દિવસ કેવો સરસ હશે 
જે દિવસે ભગવાને પણ એક આશાથી 
જમીન પર તે વ્યક્તિ ને મોકલ્યાં હતા

સેવા પરમ ધર્મ ના પંથ પર ચાલતા 
અને લોકોને પણ સાથે ચલાવતા 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

ઘણા લોકોને ઘરમાં અંધકારરૂપી જ્યોત પ્રજ્વલિત કરના
ડગલેને પગલે આશા રૂપી કિરણ બનનારા તે 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.
 
આ હસ્તો ચહેરો જોઈને ખુશ ખુશાલ થઈ જતા બધા 
હર એક પ્રૉબ્લેમ ના સોલ્યુશન બની જતા તે 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

લાયન્સના બેસ્ટ ગવર્નર તરીકે રહીને 
હર એક ને નવી દિશા બતાવનાર છે 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

કોરોનાની મહામારીમાં એક એક શ્વાસ માટે લડતા
ખુદ આખી આખી રાત જાગીને સેવા આપતા જોયા 
હા મેં એવા વસંતભાઈ મોવલિયા ને જોયા છે.

આજે તેના જન્મદિવસ પર એક જ પ્રાર્થના કરું 
આ વ્યક્તિ નો હાથ હંમેશા શીશ પર રહે.

©shahpra teena
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

સુણી વાંસળી 
ક્રુષ્ણ તારા પ્રેમમા 
થઈ બાવરી 

ટીના બાવરી 
ડર  ડર  ભટકે 
શોધવા ક્રુષ્ણ

©shahpra teena
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

😋 પાણીપુરી 😋


રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની 
સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋 

😋અવનવી છે એની વેરાઇટી અને પાણી😋 
અલગજ મજા છે ખાવાની લારીવાળી પાણીપુરી 

નાના, મોટા સૌવ કોય ખાય મજા માણી ને🤤 
બધાનુ મો થયજાય પાણી પાણી જોયને પાણીપુરી 

😍ચળા, ચુરણ, સેવ, તિખા, મિઠા પાણી સાથે 
ગપા ગપ મોમા જાય લારી વાળાની પાણીપુરી🤤😋

રોકયુ ના રોકાઇ આ મન એવી ગજબ છે માયા તેની 
સૌના દિલમા સમાણી લારી વાળાની પાણીપુરી😋

©shahpra teena
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

कहते है लोग खुश रहा करो 
कैसे खुश रहू?
मेरी खुशीने कबकी खुदखुशी करली 
जिस दिन खुदाने उसकी खुशी कबूलकी

©shahpra teena #adventure
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

इन अंधेरी रातो को तेरी याद बहुत आती है
पूरा दिन ओर रात को तेरी  कमी खलती है 
अकेली सुमशाम जगह पर जाके खूब शिकायत करनी है खुदसे 
मीलने आवो एक बार तुम तो  कंधे पर आँखे गीली करनी है

©shahpra teena #Moon
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

પ્રાથના 

શુ કહું એ કેવો હતો દિવસ કેવી હતી પળ
ગુપશુપ હતી નજરને મુખમાં પ્રાથના હતી 
હે...ભગવાન  હું માંગુ ને તું ના આપે એવુતો ક્યારે બને જ નહી

બચાવ્યા એ વ્યક્તિ એ બધાના શ્વાસને 
આજે તેના સ્વાસ્થ્ય માટે હું ભગવાન સામે જોડતી હાથ હતી 
હે... ભગવાન હું માંગુ ને તું ના આપે એવુ તો ક્યારે બને જ નહી 

હડીખમ થઈ બધા નો સાથ આપ્યો છે સુખ હોય કે દુઃખ 
એટલે જ તો બધા ના મુખ પર તેના માટે પ્રાથના હતી 
હે... ભગવાન હું માંગુ ને તું ના આપે એવુ તો ક્યારે બને જ નહી 

માગું ભગવાન પાસે આ ચહેરો આમ જ સદાય હસ્તો રહે 
હે... ભગવાન હું માંગુ ને તું ના આપે એવુ તો ક્યારે બને જ નહી

©shahpra teena
5d9e795549a469297d587c48e960a745

shahpra teena

તારી યાદ અંદર ને અંદર વલખા મારર્યા કરે
દર્દ પણ અજાણીયા બની જાગ્યા કરે 
સાથે તો છે આખી દુનિયા શુ કામ નું વાલા,
તારા વગર પ્રસિદ્ધિ નું શિખર પણ સુનુ લાગ્યા કરે

©shahpra teena

5d9e795549a469297d587c48e960a745

shahpra teena

आज ना फिर वही रात आई है 
आज फिर उसकी याद आई है 
क्या मसला है आपके साथ हमारा 
आज फिर आँख गीली हुई है

©shahpra teena

5d9e795549a469297d587c48e960a745

shahpra teena

मुजे याद आती है उन वीरो की 
जीनो ने कुरबानीदी देश के लिए 
तब जा के भारत आजाद हुवा है ।

एक बेटी ने पिता, एक बहु ने पत्ति ,
एक माँ ने बेटा खोया है 
तब जा के भारत आजाद हुवा है ।

जब किसके घरका दीपक बुजा होगा 
तब जाके तीरंगा लहेरा होगा 
तब जा के भारत आजाद हुवा है ।

जीनो ने पिस्तोल की गोली ,
अपने सर पर लिहोगी देश के वास्ते 
तब जा के भारत आजाद हुवा है ।

धरतीका एक एक इंच हासिल करने के लिए
पुर्वजो ने खून की नदियां बहादी होगी 
तब जा के भारत आजाद हुवा है ।

मुजे याद आदि है उन वीरो की 
जो देश के वास्ते मर मिटे 
तब जा के भारत आजाद हुवा है ।

©shahpra teena #RepublicDay
loader
Home
Explore
Events
Notification
Profile