Nojoto: Largest Storytelling Platform
bhaveshdevabhaip6511
  • 225Stories
  • 261Followers
  • 2.7KLove
    10.0KViews

mr parmar

  • Popular
  • Latest
  • Repost
  • Video
5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

કંઇક તો સારું છે હર કોઈ માં,
 થોડીક ખરાબી નો હિસાબ શું રાખવો ?

©mr parmar
  હિસાબ

હિસાબ #Thoughts

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

બને  તો   કૈં  એવું  કરી   છૂટવું  કે- 
કશું  પણ ન  લેવું  સતત આપવું  કૈં

©mr parmar
  🤗
5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

તરતા  રહે  છે   પોતપોતાની  સીમા  સુધી,
છે કદ મુજબ હરકોઈનાં ખાબોચિયાં અહીં.

©mr parmar
  વિચાર

વિચાર #Shayari

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

If you want to be loved, make yourself desired.

©mr parmar
  loved

loved #Thoughts

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

या चिन्तयामी सतत मई सा विरक्ता,। साप्यन्यमिच्छती जनं स जनोडन्यसक्त:।
अस्मत्कृते च परिशुश्यती काचिदन्या,
धिक्ता च त च मदन च इमा च मां च।।

©mr parmar
  भरतुहरी

भरतुहरी #Society

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

मुझे लगता कि नही रह पाएगी मेरे बगैर,
न बना पाएगी दूसरे को अपना हमसफर, 
देखने गया उसकी आई हुई बारात को,
चेहरे पर खुशी थी मेरे बगैर।

©mr parmar
  वास्ते

वास्ते #Shayari

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

जिसकी आदत थी,उसने दिल तोड दिया,
मेरे साथ मेरे  टफी ने भी खाना पीना छोड़ दिया।
🥺🥺

©mr parmar
  थी कोई

थी कोई #Thoughts

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

એ મથે છે રોજ છેડો ફાડવા,
એક બ્હાનું જોઈએ છે શ્વાસને.
😕😕

©mr parmar
  dard
5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

હું મારા ગામમાં નાત ની વસ્તી માં તો શું,
કુટુંબ માં પણ ઉઠક-બેઠક કરવા માંગતો નથી.

©mr parmar
  😕😕

😕😕 #Life

5a6e261bb4f5cc5cee9d22434eff0224

mr parmar

બન્ને એ એક જ વ્યક્તિ ને બરબાદ કરી નાખ્યો,
એમણે મને અને
મે ખુદ ને.🥺🥺

©mr parmar
  🥺🥺

🥺🥺 #Shayari

loader
Home
Explore
Events
Notification
Profile