Nojoto: Largest Storytelling Platform
babariyabharat0470
  • 18Stories
  • 42Followers
  • 93Love
    0Views

Babariya Bharat

jay bhim

  • Popular
  • Latest
  • Video
53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

પ્રેમ નાં પુસ્તક માં, 
તમે એક તથ્ય ઉમેરી દેજો....
વિરહ વગર પ્રેમ અધુરો,
એ સત્ય ઉમેરી દેજો...

©Babariya Bharat ઘણા સમય પછી...

#WorldWaterDay

ઘણા સમય પછી... #WorldWaterDay

53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

“તું” મારી જરૂરીયાત નહીં,
પણ,
“તું” મારી “પ્રાથમિકતા” છે..!!

 ❤️❤️❤️ #ગુજરાતી

#ગુજરાતી #शायरी

53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

यूं तो बेहद करीब है हम उनके,
बस सिर्फ मुलाकाते नहीं होती। #hindi#love
53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

માન્યું કે તું ચાંદ છે એ આકાશનો,
અમે પણ કંઈ #ISRO થી કમ નથી !! long time after

long time after #isro #શાયરી

53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

તારી મરજી હતી એટલે જ હું આવ્યો હતો,
હવે મારી મરજી છે એટલે હું આવું છું પાછો.

-ખામોશી (રવિ નકુમ)
53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

ગમતું વ્યક્તિ રોજ મળે,
એવી તોફાની ઈચ્છા એટલે પ્રેમ !!
53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

તારા પ્રેમ ની અનામત માટે apply કરી ચુક્યો હતો...

પછી યાદ આવ્યુ કે, હું તો general માં આવું છું.... #કવિ#ગઝલ#સાયરી

#કવિ#ગઝલ#સાયરી #શાયરી

53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

#2YearsOfNojoto "ચા" ના પ્રેમ ની તાકાત જ અલગ છે , એ "કોફી" ની જેમ બે ભાગ માં નથી વહેંચાતી #tea
53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

અમે "ચા " ના નશામાં ગળાડૂબ રહ્યા.

અને "કોફી" પર એમને કો'ક બીજું લઈ ગયું.. #chai#gujratisayari
53040ecb60643f21976ebba8fba290e6

Babariya Bharat

તૂટ્યું છે એક સપનું હકીકત બનતા બનતા,
ત્યારેથી જ કોઈને પ્રેમ કરતા પણ ડરી રહ્યો છું !! #missyou
loader
Home
Explore
Events
Notification
Profile