Nojoto: Largest Storytelling Platform
vikapadiya3778
  • 112Stories
  • 86Followers
  • 970Love
    250Views

VikapaDiya

पोस्ट अच्छी लगे तो लाईक & कॉमेंट और फॉलॉ करना

  • Popular
  • Latest
  • Video
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

ધરતી પર નભ નમે તો અમને ગમે,
આ મસ્ત મોસમમાં  
કોઇ યાદ કરે તો અમને ગમે .

 વરસાદ તો વરસે
 તેની તો આ મોસમ છે,
 પણ કોઇની લાગણી
 બે-મોસમ વરસે તો અમને ગમે..!

*

©VikapaDiya
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

🚣🏻‍♂⛈🌥
ખૂબ    અમીર    હતા    અમે    પણ    બાળપણ    માં .....
અમારા    પણ    જહાજ    ચાલતા    હતા...


વરસાદ    ના    પાણી    માં..❤️🌹

©VikapaDiya
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

આ ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો

 ફરતો હશે...


લાગે છે માણસની જેમ એનેય કોઈ એ

 વાયદો કરી ગયું હશે...

©VikapaDiya
  #nojohindi #Nojoto #gujrati #sayri #SAD #Love
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

*આપણે  જગતના નાથ  ના દર્શન કરવા માટે મંદિરે જાઉં પડે ....*

 *કાલે સવારે ખુદ જગતના નાથ દર્શન આપવા નીકળશે......*

©VikapaDiya
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

*જરુરિયાત ખાલી એટલી જ છે .. કે યાદ કોઈ કરે તો જરુરિયાત વગર કરે !.* 

VikapaDiya

©VikapaDiya #selflove
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

*આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,*

 *પણ સાહેબ,*

  *મેસેજ અને કોલ એમનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !!

*Vikapadiya*

©VikapaDiya
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

યોગ કરો કે ના કરો,
પરંતુ જ્યારે કોઈને મદદની જરૂર હોય,

ત્યારે *"સહ-યોગ"* જરૂર કરજો !

*Happy International Yoga Day*

©VikapaDiya #yogaday
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

I never said, but कल दिन भर सोशल मीडिया पर पोस्ट फोटो देख विचार आया 
.
सबके पापा यहाँ खुश हैं तो वृद्धाश्रम में किसके पापा हैं...

©VikapaDiya #FathersDay
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

હું મારી જિંદગી વેચીને પણ સપના પુરા કરીશ તારા, તું બસ સપના મોટા જોજે  
                     *એક પિતા*

*Happy Father's day*

©VikapaDiya #father
50825866a7ff16d9748228d4dfaadf4a

VikapaDiya

એક પુત્ર એ પિતા માટે બે ખુબસુરત પંક્તિ લખી છે.

પિતા ની હાજરી સુરજ જેવી હોય છે
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાય જાય છે.

©VikapaDiya #foryoupapa
loader
Home
Explore
Events
Notification
Profile