Nojoto: Largest Storytelling Platform
dharmikbaraiya8988
  • 9Stories
  • 65Followers
  • 62Love
    0Views

Dharmik Baraiya

✍️...JONTY

  • Popular
  • Latest
  • Video
506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

સવારનાં સાત વાગતા અને વાત થતી શાળાએ જવાની
                   ત્યારે ધૂળનાં એ ફળિયામાં 
                       કેવો આળોટતો "હું" 
ક્યારેક ખોવાતી મારી પાટી તો ક્યારેક ખોવાતો કાંકરો 
            તો ક્યારેક શાળાએ પહોંચતા પહેલા 
                        ખુદ ખોવાતો "હું" 
પ્રાર્થના માં આંખો ખુલ્લી રાખતો અને સાહેબ નાં હાથે 
              માર ખાતો જ્યારે ચાલુ ક્લાસે 
                      નાસ્તો કરતો "હું"
બપોરે જ્યારે રજા પડતી ત્યારે મિત્રો ને ધક્કા મારીને
               કલાસ ની બહાર સૌ પહેલાં
                     દોડીને નીકળતો "હું"
આખી બપોર કાગળ નાં પ્લેન, હોડી, દેડકો નતનવું
              તો ક્યારેક પેન કે લાકડી ની
                   બંધુક બનાવતો "હું"
તો સાંજે પાંચ વાગતા જ આંટા ટલ્લા ને આશિર્વાદ
            ક્યારેક શેરીમાં સાઈકલ દોડતી  
                   તો ક્યારેક ખુદ "હું"
રખડતો ભટકતો ઘરે આવતો જ્યારે દિવસ આથમતો
            એ દિવસો પૂરા બાળપણ પુરુ
                હવે ખુદ ને ખોજતો "હું"
#丿ㄖ几ㄒㄚ ❤️ "હું" અને બાળપણ...!

"હું" અને બાળપણ...! #કવિતા #丿ㄖ几ㄒㄚ

506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

#2YearsOfNojoto જીંદગી મને રોજ શીખવે છે કે;
       તુ તારી જાતે જ જીવતાં શીખ...
સીધી સરળ રીતે સહેતા શીખ,
       કાતો વટ થી વાત કહેતા શીખ;
એક સાંધે ને તેર તૂટે ત્યાં તુ,
       તારી જાતે જ સીવતા શીખ;
આમ જાતે જ રહેતાં શીખ.
      જીંદગી મને રોજ શીખવે છે કે;
તુ તારી જાતે જ જીવતાં શીખ...
      કાંતો લોકો જોય ને જ કે કે;
મિત્રો ની મોજ માણનાર આ,
      માણસ ની મજા તો જુઓ...
એવું જાતે જ જીવતાં શીખ.
      આમ જીંદગી રોજ શીખવે છે કે;
તુ તારી જાતે જ જીવતાં શીખ...
    😇___JONTY___😇 #life
506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

સમય...!
લ્યો કાલ જે રાત હતી એ
       આજ સવાર થય ગઈ...
ચાંદો ગ્યો ને સૂરજ ઉગ્યો
       પણ માણસ જાગવાનું ભુલ્યો...
સમય તો હવે બદલાય ગ્યો 
        અને સાથે લોકો પણ...
સમય પાસે સમય નથી ને
         લોકો પાસે પણ...
ચહેરા આજે પણ એજ છે
         બસ માણસ એ નથી...
બદનામ તો દુનિયા કરે જ છે બાકી
         સમય સમય ને સલામ કરે...
     😇___JONTY___😇 #સમય...
#Timeproveverything
506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

મિત્ર "કશુંક ગુમાવ્યા ની ગણતરી નથી કરતો
મેળવ્યા ની મોજ મા વ્યસ્ત છુ,
ભાઈબંધુ ની ભેળા અહી જીંદગી ની 
મોજ મા મસ્ત છું"
😇___JONTY___😇 #મિત્ર

#મિત્ર

506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

મારું ગામડું ગામડું...!
સવાર નો ઉગતો સૂરજ
        બપોર ની એ ઠંડી હવા
હળવી આથમતી સાંજ
        ચોમાસાની ચાંદની રાત 
આતો છે ગામડાની વાત...
        જયાં મકાન નંબર થી નઇ પણ
બાપના નામથી ઓળખાય છે
         અહિં તો સવાર શીરામણ થી
બપોર નૉ રોંઢૉ ને રાત્રી વેળા
         વાળુ થી ઓળખાય છે
પિઝા કે બર્ગરની નહીં પણ
          વાત બાજરા નાં રોટલાની છે
મજા તો ખુલ્લા ખેતર ની છે
          લીંબડે બાંધેલા હીંચકાની છે
સાહેબ આતો ગામડાની 
           ગાંડી મોજ છે... #JONTY ગામડું

ગામડું #JONTY

506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

#OpenPoetry અડધી ચા સાથે કલ્પના પુરી કરી
શબ્દોં તારા અને કવિતા અધુરી રહી
તારી યાદો થી
 ભરેલા છે જીંદગી નાં પાના
લોકો સામે અમે પણ
 ક્યારેક બનાવેલા છે બાના
જ્યારે આ વાતો અને યાદો તારી છે
ત્યારે આ અધુરી કવીતા પણ 
  મારી છે...

😇___JONTY___😇
506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

जीनका बहुत कुछ आप हो
       वहा गुमसुम होकर क्या करोगे 
जिंदा हे तभी कुछ कर लों
       कब्र पे जाकर क्या करोगे
सूनकर जमाने कि बाते 
       अगर मूडना हीं होता तो
यहा तक कभी नही आते
       हम यूही मोसम की तरह
कभी बदल नहीं जाते अगर;
       तुम वही हो तो हम भी वही
सूनकर गेरो कि बाते ये कभी 
       भुलना नहीं; ए दोस्त आज भी 
भरोसा तुम पर हें ये भुलना नहीं
       जलने वाले जलते रहेते हें
हम तो अपनी मस्ती में
       हर दम चलते रहेते हें...
# JONTY #OpenPoetry
506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

वो दोस्ती हि क्या जो
          ऐक भूल में तूट जाये
वो साथ हि क्या जो
          ऐक पल में छुट जाये
ऐसा दिन हि क्या जो
          सूरज आये चांद जाये
वो रिस्ता हि क्या जो
          बीच छोड चला जाये
में वो बंदा हि नहीं जो
          सालो पुरानी दोस्ती
भूल जाये...
          मन हो तो आ जाना कभी
चाय के बहाने पल दो पल 
          बात कर लेंगे दोस्ती के
नाम पर कुछ लम्हे यूही
          जी भर कर जीं लेंगे...
      😇___JONTY___😇 #OpenPoetry
506eeae260c40f0419bad9c6574da2c1

Dharmik Baraiya

दोस्ती...!🌠🌠🌠
रिस्ते मे जान देती हें साथमे मुस्कान देती हें
     पानी में गिरा हुआ आंसू भी पहेचान लेती हें...
मेंने सोचा ना था कभी ऐसी दोस्ती होगी
     जहाँ मंजिल के साथ राहे भी हसीन होगी...
वो यारो के साथ गलियों में रोज़ घूमना
     बारिश में पानी का उस मिटटी को चूमना...
कही पे मिल जाए आज कुछ तालिया
     पर नहीं मिलेंगी वो दोस्तों की मीठी गालिया...
माना कि कई बार यारो को सताया हे
     पर रूठ जाने पर प्यार से हर बार मनाया हे...
अरे जनन्त का तो कानो सें सुना हें हमने
     सारे हसीन पल तो साथ गुजारे हें सबने...
सच्ची तो बस यारो की वो मस्ति हे
    बाकि दुनीया की हर परेशानी सस्ती हे...
                  ✍️丿ㄖ几ㄒㄚ... #OpenPoetry

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile