Nojoto: Largest Storytelling Platform
pennedboy074605
  • 64Stories
  • 110Followers
  • 521Love
    317Views

penned_boy_07

Writing is not work. It is a matter of mind. you can follow me on Instagram 😊☺️ https://www.instagram.com/invites/contact/?i=ncy4bggquxf6&utm_content=48gepdl

  • Popular
  • Latest
  • Video
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

થોડું વહેવાર ને સાચવતા થઈ જવું છે....
જ્યાં જવાબ નથી ત્યાં બસ પ્રશ્ન બની નીકળી જવું છે..

©penned_boy_07 #Life 
#Rules
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

#namastelondon
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

હું દર્પણ માં પણ ખુદ ને હાર્યો છું !
હજુ કહો હું કેટલું બધું જીત્યો છું !?

-penned_boy_07 #Life #gujarati 

#meltingdown
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

#Love
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

સાચા કરતા ખોટા નું સન્માન થાય છે
હકીકત કરતા સપના ની કદર થાય છે
અજીબ દુનિયા છે સાહેબ,
પોતાના કરતાં પારકાની કદર થાય છે

-Penned_boy_07 #CalmingNature
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

મેં પૂછ્યું કેમ ?
એમને કીધુ એમ !!
હાર્યો ના હતો હું 
બસ જીત્યો ના હતો એમ !

-penned_boy_07 #meltingdown #Life
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

#tereliye #Love #Broken #broken_heart
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

ગમ્યા તમને મારા શબ્દો તો 
તમે મને શાયર માની લીધો

ધન્યવાદ કરો એમને જેમને 
મને પોતાનો પણ ના માન્યો

-penned_boy_07 #LastDay #thank
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

जुठो की बस्ती में रहता हूं
सच हमारा नारा है
क्या कहूं क्या क्या हुआ
यहां सच पर पर्दा और जूठ पर वाह वाह है

-penned_boy_07 #Isolated
4ea047cf3916ee400b48e0b6bd916dc9

penned_boy_07

થોડુક સાબિત કરવા આખું ઘસાઈ જવું પડ્યું
તમારી કિંમત ચૂકવતા ચૂકવતા વેચાઈ જવું પડ્યું

-penned_boy_07 #Life #Love #Trurth #Trust
loader
Home
Explore
Events
Notification
Profile