Nojoto: Largest Storytelling Platform
nojotouser4651506809
  • 415Stories
  • 31.4KFollowers
  • 5.6KLove
    3.1LacViews

MG official

Writer, Author, Reader, Travelar, Blogger, Vlogger, Journalist, foodie, Mojilo Gujarati, storyteller and Learner E-mail id : vimal99045@gmail.com mo : 9904584195

https://www.instagram.com/

  • Popular
  • Latest
  • Repost
  • Video
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

તું હવે મારી રાહ ના જોઈશ, હું નહીં આવું!
કારણ કે, મે હવે સમય સાથે સોદો કરી લીધો છે

©MG official
  #ChaltiHawaa
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

વરસાદ ક્યાં મોસમનો મોહતાજ રહ્યો છે,
અણધાર્યો વરસાદની તો એને આદત પડી ગઈ છે

©MG official
  #WoSadak
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

લે આ સૂરજ પણ તને આપી દઉં!
આમેય હમણાંથી વધારે ગરમી કરી રહ્યો છે

©MG official
  #tereliye
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

ક્યાં સુધી આમ જવાબદારીઓથી ભાગતા ફરશો?
એ તો પીછો કર્યા કરશે, એનું એ જ તો કામ છે!
ચાલો હાલી નીકળીએ પ્રકૃતિના ખોળે સમયને પામવા
ક્યાં સુધી આમ નફરતોને ભીતરમાં આશરો આપતા ફરશો?

©MG official
  #UskeSaath #Vakt #Time #SAD #viral #Trading #New #story #post #Nojoto
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

વરસાદ થયો અને આ રસ્તો સુમસામ થયો
તને એમ કે, અમે ભૂલી ગયા એ દિવસો!
અંદર શું ચાલે છે? ક્યાં કોઈને ખબર છે
અત્યારે તો વરસાદ સાથે પણ હું ગુમનામ થયો

©MG official
  #WoSadak #rain #rainfall #yad #Love #yar
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

સૂર્ય તો આથમે જ છે ઊંગવા માટે!
એક માણસ જ એવો છે 
જે તૂટ્યા પછી ભાંગી પડે છે

©MG official
  #surya #Sun #SunSet #Sunrise
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

સહેલું નથી સીતા માટે રામ
બનીને રહેવું
રામ બનવા માટે કેટલીય
મર્યાદાઓ પાળવી પડે છે

©MG official
  #ramsita
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

friendship is a best relation in the world
because friendship is never anding

©MG official
  #Friendship
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

शब्दो को कहा अब कोई
समझना चाहता है?
जमाना ऐसा आया हैं की,
चहेरा देख कर लोग हाल बता देते है।

©MG official
  #galiyaan #word #words
4be97e0d79edcf227942d9215b2bae22

MG official

માત્ર એક 'ચા' જ સંબંધને 
મજબૂત બનાવવા માટે કાફી છે
અને તમે 'ચા' જ છોડી દીધી?
🤔🤔🤔

©MG official
  #chai #Tea
loader
Home
Explore
Events
Notification
Profile