Nojoto: Largest Storytelling Platform
nojotouser9946713702
  • 840Stories
  • 1Followers
  • 50Love
    259Views

વેદાંત પટ્ટણી

  • Popular
  • Latest
  • Video
42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

આપણે ક્યાં કદી કઈ લખ્યું છે આઝાદ,
આપણે તો બસ જોતા રહ્યાં ને વહેતાં રહ્યાં....

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

કોઈ પણ વસ્તુ,વ્યક્તિ,જગ્યા કે પદ એક તરફી નિભાવવામાં આવે ત્યારે આત્મસન્માન નું સમર્પણ થાય છે......

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

હું જેવો હતો અપનાવી લીધો હતો એણે
દુનિયા મારા માટે શું વિચારે છે એ એને ફરક નહોતો પડતો......❤️

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

તારી હયાતી હોતાં મેં વસંત ની પ્રતીક્ષા છોડી દીધી,
તારી હયાતી હોતા મેં ફૂલ ની પ્રતીક્ષા છોડી દીધી,
તારી હયાતી હોતા નંદનવન મહેકતું રહ્યું,
એટલે જ પછી ને સ્મિત ની પ્રતીક્ષા છોડી દીધી.....❤️

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

તને ટોકવું,ક્યારેક રોકવું
શિખામણો થી તરબતર કરવી તો ક્યારેક
અણગમી વાતો નો વરસાદ કરવો

આના પાછળ નું તથ્ય અને સત્ય ઉપરોક્ત શીર્ષક છે

❤️ સુપ્રભાત!!
આજે #છુપાયેલો_પ્રેમ   શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes
 #YourQuoteAndMine

સુપ્રભાત!! આજે #છુપાયેલો_પ્રેમ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

માન સન્માન ની આશ માં હું રિઝવતો રહું છું બધા ને 
નજીક પહોંચું છું તો મૃગજળ જ પામું છું.....

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

તમે જો મને જાણતા હોવ અને સમજતા હોવ
તો એક તથ્ય ઉમેરી દેજો,
હું સદૈવ એની સંગાથે છું તે સત્ય ઉમેરી દેજો.....

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

જે હું વાણી થી વધુ અનુભવું છું,
કઈક થાય મને તો હું એ આંખો થી અનુભવું છું,
નિરાશ પળ અને આશા નું કિરણ આપે એ પ્રેમાળ સ્પર્શ,
મૌન રહી ને પણ બધું જ કહી દે એ પ્રેમાળ સ્પર્શ,
સ્મિત રેલાવી ઉત્સાહિત કરી દે એ પ્રેમાળ સ્પર્શ...
ટૂંક માં પ્રેમાળ સ્પર્શ એટલે બીજું કોઈ નહિ ફક્ત તું...... સુપ્રભાત!!
આજે #પ્રેમાળ_સ્પર્શ  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

સુપ્રભાત!! આજે #પ્રેમાળ_સ્પર્શ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

તારા સુખ ની તિજોરી મારું સ્મિત છે,
જેની ચાવી તારા પાસે છે અને એટલે જ તો સમૃદ્ધ છે....

42c7cdd0aac65a2845bcf7d8876a4904

વેદાંત પટ્ટણી

તું એટલે સુખ નું સરનામું,
તું એટલે સંપ નું સોંગદનામું..
તું એટલે મારો વિસામો,
તું એટલે પ્રેમ સામ સામો...
તું એટલે મારી વિકાસગાથા,
તું જ એટલે મારી વિજય યાત્રા....

loader
Home
Explore
Events
Notification
Profile