Nojoto: Largest Storytelling Platform
indiandharmik4687
  • 90Stories
  • 159Followers
  • 522Love
    0Views

MER_DHARMESH_143

💂👑💚꧁𓊈▀▄▀▄▀▄જીવન બવ મસ્ત છે કોઈ ને ફરિયાદ કરશો નહિ. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય છે એટલે તૂટશો નહિ, થાકશો નહિ. 🏁▀▄▀▄▀▄𓊉꧂💚👑💂

www.mannivat.com

  • Popular
  • Latest
  • Video
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

_નવા વર્ષ ના રામ રામ બધાને.._

🙏~જય માતાજી~🙏

નવું વર્ષ,નવો દિવસ, આ તહેવાર ઘણું બધું ઈચ્છે છે આપડાથી 
પણ શું ઈચ્છે છે કે ક્યાંક ધૂળ ખાતા સબંધો ખાલી કોણ પાછું સરખું કરશે એની રાહે ઊભા છે તો મારા વહાલા આજના દિવસે તમે કરજો સામેથી શરૂવાત.

ઘણા વેર છે સાવ કારણ વગરના એના ઘર સામેથી નીકળો તો આજ ત્યાં પણ રામ રામ કરતા જજો.

ઘણા મંઝિલો છે જે એના મુસાફર ની રાહ જોવે છે તો આજે કૈક વિચાર કરી મુસાફર બની જજો.

પરિવાર અને ભાઈઓ જીવનની SBI BANK છે ખુશીઓ માટે ની તો આજના દિવસે KYC કરાવી જો બંધ થયું હોય તો ખાતું પાછું ચાલુ કરાવી લેજો.

આજના દિવસે બીજો કઈ સંકલ્પ લ્યો કે ના લ્યો એટલો સંકલ્પ તો જરૂર લેજો કે કોઈ નું સારું થાય તો કરીશ ખરાબ તો નહિ જ કરું.

જિંદગી આપડે જેટલી વિચારી છે ને એનાથી બવ મસ્ત છે બસ આપડે જીવવાની રીતો બદલી છે એટલે દુઃખી થઇ છીએ આજના દિવસે એ દિશાઓ તરફ 
વળવાનો પ્રયાસ કરજો.

બસ લાઇફ માં ખૂબ ખુશ રહો બધા મારા અને મારા પરિવાર તરફથી જાજા કરી ને નવા વર્ષ ના રામ 

ભગવાન રામ પરમ કૃપાળુ પરમાત્મા બધાના ઘર પરિવાર માં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારી તંદુરસ્તી અર્પણ કરે એવી આજના દિવસે એના ચરણો મા પ્રાર્થના 

*💚MER DHARMESH 💚*

©MER_DHARMESH_143 #friends 
નવા વર્ષ ના રામ રામ

#friends નવા વર્ષ ના રામ રામ #વિચારો

06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

जब आंखों में अरमान लिया,
मंजिल को अपना मान लिया,,
फिर मुश्किल क्या और आसान क्या,
ठान लिया तो ठान लिया,,,,

©MER_DHARMESH_143 #Independence
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

પોત પોતાના મતે દુનિયામાં ખોટું કોઈ છે જ નહિ મને એમ થાય હું સાચો તમને એમ થાય તમે 
પણ 
જો કોઈના માટે સારું ઈચ્છતા હોવ તો ભગવાન ને ખાલી એટલી જ પ્રાર્થના કરવાની કે એને એના જેવું જ પાત્ર મળે...

એટલે પ્રોબ્લેમ ખતમ 
😂શું કહેવું 😂

©🇮🇳💚👉INKLAB JINDABAD 👈💚🇮🇳 #Suicide
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

ઘરના ફળિયામાં મોર પિંછ પડ્યું છે.....!
કદાચ મોર આવ્યો હશે.....?
મે કહ્યુ તમારા વિચાર માં ભૂલ થાય છે.....!
કૃષ્ણ પણ હોઈ શકે.....!

વાત વિશ્વાસની 💚

©🇮🇳💚👉INKLAB JINDABAD 👈💚🇮🇳 #jayshreekrishna #Radheradhe 

#DearKanha
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

જેની માટે અમે અમારા જીગરી યારો ને મૂક્યા છે એ લોકો અત્યારે અમને એવું સમજાવે છે કે પ્રેમ થી વધીને એક સબંધ હોય છે
 "દોસ્તી"
શું યાર તમારા બધા દોસ્તો થાય ને અમારી પાસે એવા એક એક નમૂના છે.

🙏👉વાહ રે જિંદગી👈🙏

©🇮🇳💚👉INKLAB JINDABAD 👈💚🇮🇳 #solitary
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

આપડી એક કહેવત છે 
જિંદગી માં કઈક મેળવવા
 માટે કઈક ગુમાવવું પડે
 મે તો કઈ મેળવા પેલા જ
 ઘણું ગુમાવી દીધું છે 

...વાહ રે જિંદગી ...

👉🙏👈

©🇮🇳💚👉INKLAB JINDABAD 👈💚🇮🇳 #LostTracks
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

તું બધું ભૂલી જજે 
પણ એ ના ભૂલતી કે
 તું મારી જિંદગી માં આવી 
અને મે ઘણું બધું ખોયું છે 
પણહું તારી જિંદગી માં આવ્યો 
પછી
 તે ઘણું બધું મેળવ્યું છે.

MR.001

©🇮🇳💚👉INKLAB JINDABAD 👈💚🇮🇳 #CalmingNature
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

સાહેબ કોઈ ના અંધકારમય જીવનને અંજવાલા કરવા એજ લોકો એમનો હાથ પકડજો જેનામાં એકલતા સહન કરવાની ત્રેવડ હોય.

👉વિચાર👈
🤟💚🤟 #meltingdown
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

આ દુનિયા ના મતલબી લોકો ને કહેજો કે હવે મારી જિંદગી માં અંજવાલા કરવા ના આવે હવે મને એકલા રહીને કઈ રીતે જીવવું છે એ આવડી ગયું છે.

MR.👉💚👈 #solotraveller
06e1ff5b721e0abb5586dfe5099dc39c

MER_DHARMESH_143

"તલાશી લઈ લો મારી 
ખિચામા જવાબદારી સિવાય
 કઈ નીકળે તો આ'જિંદગી' તમારી"


🇮🇳❤️👉મેર ધર્મેશ 👈❤️🇮🇳 #newplace
loader
Home
Explore
Events
Notification
Profile