Nojoto: Largest Storytelling Platform
phk2728897622015
  • 3Stories
  • 131Followers
  • 35Love
    0Views

Pãřțh Käñăňï

અકાળે કવિ છું.......

  • Popular
  • Latest
  • Video
02923e5867adbd7100d28140a3c602a1

Pãřțh Käñăňï

પ્રેમ ની ખોજ

દરિયા સી મોજ મા, પ્રેમ ની ખોજ મા!
યાદ સતાવે એ ગુલાબ સુવાસ ની રજમા.

કહેવુ છે ઘણુ ચાંદની કેરી રાતમાં;
વહેવુ છે મારે પ્રેમ ની વાત મા;
દિલ ના તારા દ્રાર બની ને;
રહેવું છે મારે ઝરણાં કેરી રેત માં.

આપ્યુ તુ' ગુલાબ એક મેકની પ્રીત મા,
અડચણ ના અધમુવા ની વાત છે પ્રેમ ની રીત મા.

રાત'દિ વિત્યા તારી યાદ મા;
કહેજે તુ આ પ્રેમના સાદ મા;
દરિયા સી મોજ મા હુ છુ;
પ્રેમ ની ખોજ માં;
                                                                     -પાર્થ કાનાણી પ્રેમ ની ખોજ....

પ્રેમ ની ખોજ....

02923e5867adbd7100d28140a3c602a1

Pãřțh Käñăňï

જોઈ હતી તને પહેલીવાર;
                                   ઉત્સાહ ધણો મારા દિલ મા હતો;
પણ દોષ દેવા તેના દિલ નો હતો;
                                  ને આપણો એ પેલો રોઝ ડે હતો.

ગુલાબ પકડયુ તુહાથ મા;
                              પણ સુગંધ તેની;
તારા અંતરવાસ મા હતી;
                                    કેમ પડાવુ઼? આ પ્રેમ કે;
તે કરાવનારો આકાશ મા હતો.

ગુલાબ આપી બન્યો હુ હળવો;
                                 કેમ કે તે ગુલાબ પણ તેની;
 પ્રેમિકા ની ચાહના મા હતો;
                                  મળ્યો એવો તારો પ્રેમ કે  દિકુ!
તે ના ભૂલવા ની હતાશામાં  હતો.


                                                                                  -PARTH KANANI ગુલાબ ની સુવાસ....

ગુલાબ ની સુવાસ....

02923e5867adbd7100d28140a3c602a1

Pãřțh Käñăňï

 પ્રેમ ની જીત

પ્રેમ ની જીત

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile