Nojoto: Largest Storytelling Platform

ક્યારે મને આવડી ગઈ એ ના જાણુ પણ જેને સાંભળતા ક્યાર

ક્યારે મને આવડી ગઈ એ ના જાણુ
પણ
જેને સાંભળતા ક્યારેય ના કંટાળુ,
જેમાં બોલતા ક્યારેય ના થાકુ,
જેના શબ્દો જાણે મારી અભિવ્યક્તિ અનુભવતા,
જેમાં વાંચવાની કંઈક અલગ જ મજા,
એવી મીઠી ને સરળ, મારી વહાલી માતૃભાષા. વિશ્વ માતૃભાષા દિન ✍️✍️
(International Mother Language Day)
#વિશ્વ_માતૃભાષા_દિન #ગુજરાતી #gujaratipoem #internationalmotherlanguageday #yqmotabhai #yqgujarati #yqbaba #grishmapoetry
Collaborating with YourQuote Motabhai