કડવું સત્ય હવસ સંતોષવા તન વેચાય .. મન નું મોલ, બહાર દરવાજે પડ્યું જણાય... નાણાં ના સામે કચડાઈ જાય છે સ્ત્રી ની ગરિમા... લાજ મૂકીને થાય છે જ્યાં દેખાડો પુરુષત્વ નો.... આપડા સમાજ ની કડવી વાસ્તવિકતા છે આ અને રહેવાની જ... આજે આંતરરાષ્ટ્રીય સેકસ વર્કર દિવસ છે... તો આ કડવી વાસ્તવિકતા માટે ૨ પંક્તિ જરૂર લખી શકાય... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_વૈશ્યાલય