છે એક ચહેરો શ્યામવર્ણ કાન. જે દુનિયાની સામે સદાય હસતો છે રજા જોઈ ક્રિક્રેટ રમતો છે. સંબંધોમાં બધાને ગમતો છે. બેન માટે તે કિંમતોમાં હીરો છે. મતલબી દુનિયામાં લાડલીનો વિરો છે. #gujaratiquotes #gujjuquotes #lovequotes #sistrlove