એક તરફ દુનિયાદારી, સમજણ, સમાજ એક તરફ હું.... માત્ર હું તારૂં પહેલું ડગલું કોની તરફ હશે!? પહોંચીશ કઈ તરફ એ પછી નો સવાલ છે એ બીજા સવાલ નો તારો જવાબ વિચાર્યા પછી નો હોઈ શકે પણ તારૂં પહેલું ડગલું એ તારી આંતર સહજ વૃત્તિ હશે..... OPEN FOR COLLAB✨ #ATmirrorshayari • A Challenge by Aesthetic Thoughts! ✨ Collab with your soulful words.✨ • Must use hashtag: #aestheticthoughts • Please maintain the aesthetics.