Nojoto: Largest Storytelling Platform

"સંત" અને "વસંત" ની અનોખી સમાનતાછે. જ્યારે વસંત આવ

"સંત" અને "વસંત" ની અનોખી સમાનતાછે.
જ્યારે વસંત આવે છે ત્યારે...
"પ્રકૃતિ" સુધરી જાય છે અને...
જ્યારે સંત આવે છે ત્યારે...
"સંસ્કૃતિ" સુધરી જાય છે...!!!
🌼 શુભ સવાર 🌼.

©Anjel
  #girl #good_morning #Good #Love #qautes