આ રાશિ સોનાના પાયે, ચાંદીના પાયે, ધાતુના પાયે છે, ફલાણા પાયે છે, એવું ઘણુંબધું માનીએ છીએ, પણ દરેક સંબંધ "સોનાના પાયે" જીવાય, એવું પણ થોડું માની શકાય ખરું? 'સોનાના પાયે' એટલે કે 'સોના જેવુ શુધ્ધ,ઉજ્જવળ અને સાચું મન' દરેક સંબંધ સાથે ઓતપ્રોત જીવન આખું જેમ ઝળહળ દિવ્ય-જ્યોત! © ONE SOUL ARMY #LPWrites #FactsOnRelations #onesoularmy @onesoularmy