શબ્દો ની સન્કળામણ માં ,પ્રેમ ની અથડામણ લખ બહુ લાબું નહીં ,સેજ સાંજ તો આમ અમથું લખ સમી સાંજે ભરપૂર પ્રેમ વરસાવતી દિલ ની વાત લખ હ્ર્દય ના ભાવ લખ ,સાથે સાથે થોડા વખાણ પણ લખ પ્રેમ ના વાવેતર ને લીલુંછમ રાખવા મસ્કા ની મહેક લખ એક થવા નો આંનદ લખ નહિતર એક દિવસ આવશે કે કેહવું નહીં પડે કે નથી રહ્યો પ્રેમ તો હવે બસ તું વિરહ લખ #Najotogujrati#Najotoગુજરાતી