Nojoto: Largest Storytelling Platform

કુટુંબ પરિવાર પુત્ર પુત્રી માંગ્યા ઇશ્વર પાસે તે

કુટુંબ પરિવાર પુત્ર પુત્રી માંગ્યા ઇશ્વર પાસે તે 
પણ માંગ્યો ક્યારેય ઇશ્વર ને તે??
ધન દોલત ને મિલ્કત ધંધો માંગ્યા ઇશ્વર પાસે તે 
પણ માંગ્યો ક્યારેય ઇશ્વર ને તે??
પ્રેમ પ્રતિષ્ઠા,,માન સન્માન માંગ્યા ઇશ્વર પાસે તે 
પણ માંગ્યો ક્યારેય ઇશ્વર ને તે??
એકવાર પરમાત્મા (ઇશ્વર)ને ઇશ્વર થી માંગી તો જો,,તને જે જોઈએ માંગ્યા વગર મળી જશે 
પણ વિચાર ***
માંગ્યો  ક્યારેય ઇશ્વર ને તે ???

©Brijesha Vishwas 
  #demand