Nojoto: Largest Storytelling Platform

આજે શું થશે? ગઈકાલે થયું એવું? કે પછી કંઈક અલગ? ભ

આજે શું થશે?
ગઈકાલે થયું એવું?
કે 
પછી
કંઈક અલગ?
ભૂતકાળ થી તો 
મેં
શીખી લીધું.
અને આજે બસ
એક અપેક્ષા છે
કે 
કંઈક અલગ જ
શીખવું છે!

©Unnati 
  #Likho #naionalpoetrymonth
#ગુજરાતી_કવિતા #આજે
unnati6324507593866

Unnati

New Creator

#Likho #naionalpoetrymonth #ગુજરાતી_કવિતા #આજે

27 Views