મારું ખોવાય જવું મને ગમે છે ક્યારેક સઘળું વિસરાઈ જવું પણ ગમે છે, આમ વિસરી જાવ છું ઘણું ને ક્યારેક વિસારે પાડું છું થોડું-ઘણું છતાંય મારું વિસરાઈ જવું કેમ મને નડે છે? 🧡📙📙🧡 #gettinglost #forgetting #lettinggo #forgotten #selfawareness #poemfrommetome #gujaratipoems #grishmapoems