"મન ઠરતુ નથી. મન લાગતું નથી. મન સમજતું નથી. મન માનતું નથી." "જરા ધ્યાનથી જો. મનાવી તો જો." "અરે ઉંડે ઉંડે ચકાસ્યુ. કંઈ મળતું નથી. "તો પછી જરા સપાટીએ જો ત્યાં જ કંઈક ઉપર આવવા મથતું તો નથી?" 🧡📙📙🧡 #મનનીવાતો #conversations #emotions #humannature #understandingoneself #awareness #seeyourself #grishmaconversations