પૂછે છે જીવન મૂલ્ય એટલે શું? સાચું બોલાવું,હિંસા ના કરવી બીજાનું નુકસાન કરી, પોતાનો ફાયદો ના કરવો. બીજા ના જીવનમાં માથાકૂટ ના કરવી.. પોતે શિખતા રહેવું પણ બળજબરી શીખવવા ના જવું. અને ખાસ પોતાના અંદર થી આવતા અવાજ ને સાંભળવું અને અનુસરવું. એ જ સાચો ધર્મ છે જેનું પાલન કરવું. જીવન મૂલ્યો એટલે જેનાં અનુસરણથી જીવન ને યોગ્યતા મળે © Vibrant_writer પૂછે છે #જીવનમૂલ્ય એટલે શું? સાચું બોલાવું,હિંસા ના કરવી બીજાનું નુકસાન કરી, પોતાનો ફાયદો ના કરવો. બીજા ના જીવનમાં માથાકૂટ ના કરવી.. પોતે શિખતા રહેવું પણ બળજબરી શીખવવા ના જવું.