તારી રાહ હવે એટલી બધી કે હું ખુદને ભૂલી જાઉં છું, પણ તારી રાહ મને એટલે જ કે હું ખુદને ભૂલી જાઉં છું, આવ તું જલદી કે તને જોઈ સતત યાદ આવે મને કે દુનિયાની આ પળોજણોમાં એક જિંદગી છે, તું છે, જેને જીવવા જેની સાથે જીવવા જેને હું વારંવાર ભૂલી જાવ છું એ હું છું, શ્વસુ છું, ધબકુ છું, મારા દરેક ધબકારામાં જીવી શકું છું ને તારા દરેક ધબકારામાં તારી છું, મારા દરેક ધબકારે બસ તું મને આટલું યાદ અપાવે તારી રાહ એટલી.— % & ❤️❤️ #love #lovepoem #longing #beingtogether #waitingforyou #poemfrommetoyou #grishmapoems #grishmalovepoems