દિલની દોલતની વાત શું હોય... મનના મોટપની વાત શું હોય... સઘળું જાણીને પણ જેણે ઘાવને ઉંડા કર્યા હોય અંતે એની ફરિયાદ શું હોય... #shayarionheart