Every time I see you હું તો તને. દરરોજ જોવ છું અરીસામાં.. પણ તું તો મળે છે મને મનમાં... હું તો રોજ શોધું છું હાથમાં.. તું મને દેખાય છે સપનાંમાં.. હું તો રાહ જોવ છું તારી દરેક વસંત માં. તું મને મળે છે મારી વાતમાં.. તું તો રહે છે મારાં સાદમાં.. હું રહું છું તારાં હદયમા તું વસે છે મારાં સાથમાં.. હું તો થઈ શજની તારી યાદમાં ગાયત્રીપટેલ #loveof#hobby😚