મારું ગામડું ભીની માટીની સુગંધ ને, લીલીછમ કાઠીયાવાડ ની ધરા, વહેલી પડે પ્રભાત, ને છાશું ના ઘમ્મર વલોણા, એમાય મારો આ ભાલ પંથક, વીર ઘેલાશા ની ભૂમિ, ભાઈ ભાઈ કાંઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે..... -મારું રંગીલું કાઠિયાવાડ jinal dungrani "jinu" મારું ગામડું #villagerojid#krobhalkathiyawad#veerghelasha#kaviyitrijinu