Nojoto: Largest Storytelling Platform

મારું ગામડું ભીની માટીની સુગંધ ને, લીલીછમ કાઠીયાવા

મારું ગામડું ભીની માટીની સુગંધ ને,
લીલીછમ કાઠીયાવાડ ની ધરા, 
વહેલી પડે પ્રભાત,
ને છાશું ના ઘમ્મર વલોણા,
એમાય મારો આ ભાલ પંથક,
વીર ઘેલાશા ની ભૂમિ,
ભાઈ ભાઈ કાંઈ નો ઘટે,
ઘટે તો જિંદગી ઘટે.....
-મારું રંગીલું કાઠિયાવાડ
jinal dungrani "jinu" મારું ગામડું  Sandip Movadiya (Kavi) #villagerojid#krobhalkathiyawad#veerghelasha#kaviyitrijinu