અજાણી પણ લાગે કેવી જાણીતી.... સુંદર લખે, સમજણ થી, સ્નેહ વરસાવે સદા, મીઠી વાતો માં, હેત વરસે કામના ચક્કર માં શોખ ને ભૂલી યાદ અપાવે, ભૂલું જો લખવાનું આપી પોક....🥰🤗🥰 Dedicating a #testimonial to Nisha Ahir #motabhai #hyiku #purvishah #yqbestgujratiquotes #yqbaba #yqdidi #cutiepie