:અનાવિલ લગ્નોત્સુક યુવાનો માટે: તમે શું કરો છો, કયા ફરો છો, કોણ અને કેવા મિત્રો છે, તે વડીલો ના ધ્યાન બહાર નથી, અને સાધન સંપન્ન હોવા છતાં પ્રવૃત્તિ મય છો કે નહીં? તે પણ એક મહત્વનો વિષય છે જે ધ્યાન રાખવું જોઈએ.