અલગ છે તું દુનિયાને ભલે લાગતું, પણ જ્યારે એ તને સમજાતું ત્યારે ઘણું બદલાતું, તારું હોવાપણું તને ગમતું પછી દુનિયાને ભલે જે લાગતું. 🧡📙📙🧡 #beingdifferent #beingme #knowingmyself #learningaboutmyself #selfawareness #ownyourself #gujaratipoems #grishmapoems