કરવી તો હતી મારે એની સાથે પ્યારભરી વાતું પણ એતો લઈ આવી એની સાથે પેટ ભરવાને કાજ ભાતું..... - સંકેત વ્યાસ (ઈશારો) ©संकेत व्यास (ઈશારો) #Tiffin #farmer #waiting #talk #lunchbreak #farming #love_care #stomach #lostinthoughts