મનની વાતો આમ લખતા લખતા જિંદગી પણ વીતી જશે પણ કોણ જાણે કે કેમ શોધ્યા કરું છું એ પ્રિયજનો ને કે જેઓ હંમેશા કહેતા હતા કે બેટા લખી રાખજે કોરા કાગળ પર કે જયારે તને કોઇ મુશ્કેલીઓ પડે તો હંમેશા તારી સાથે જ છું..... jinal dungrani it's my papa he said to me this words.. love u papa😍 #jinaldungarni#papanipari#dikariatlebapnoswas#allsisterandbrother#dungarnifamily