Nojoto: Largest Storytelling Platform

મનની વાતો આમ લખતા લખતા જિંદગી પણ વીતી જશે પણ કોણ

મનની વાતો આમ લખતા લખતા જિંદગી 
પણ વીતી જશે પણ કોણ જાણે 
કે કેમ શોધ્યા કરું છું એ પ્રિયજનો ને કે 
જેઓ હંમેશા કહેતા હતા કે બેટા લખી રાખજે કોરા કાગળ પર કે જયારે તને 
કોઇ મુશ્કેલીઓ પડે તો હંમેશા તારી સાથે જ છું.....
jinal dungrani
it's my papa he said to me this words.. love u papa😍 Sandip Movadiya (Kavi) #jinaldungarni#papanipari#dikariatlebapnoswas#allsisterandbrother#dungarnifamily