મિત્ર તારું નામ શું રાખવું? દિલ રાખુ તો તૂટી જશે સપનું રાખુ અધુરો રહેશે ચાલ શ્ર્વાસ રાખી જોવ મ્રુત્યુ સુધી સાથ તો આપશે ©Vedant Nimbark #Dosti #dost #Friend #Freindship #freindsforever #bhaibandh #Bhai #Nojoto #friends