તું સમજદારીનું મીઠું ઝરણું, તારી પૂજા કરવાનું મન થાય. તને સામે તો કશું ના કહેવાય, પાછું અનકમ્ફર્ટેબલ ફીલ થાય. તું જ્યારે જ્યારે મને બિરદાવે, ખુશીથી ઝૂમવાનું મન થાય. તારું હોવું ભાવ શુદ્ધ કરે, તારા વિચારો ચેતન કરી જાય. તું બાંધે વિચારો પર બાંધ, ત્યારે વાહ કહેવાનું મન થાય. કંઈક અલગારી છે તારી દુનિયા તારી સાથે જીવવાનું મન થાય. #સમજદારીનું_મીઠું_ઝરણું ને #અલગારી_દુનિયા 💃✨ ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #yqmotabhai #gujaratikavitao