Nojoto: Largest Storytelling Platform

અસ્તવ્યસ્તતા આપતી મોકો, વ્યવસ્થા વિશે ફરી વિચારવા.

અસ્તવ્યસ્તતા આપતી મોકો,
વ્યવસ્થા વિશે ફરી વિચારવા.

અસ્તવ્યસ્તતા આપતી મોકો,
વ્યસ્ત થવા તો ક્યારેક વ્યસ્તતામાંથી મુક્ત થવા. 

અસ્તવ્યસ્તતા આપતી મોકો,
જરૂરી-બિનજરૂરી નક્કી કરવા.

અસ્તવ્યસ્તતા આપતી મોકો,
ખોવાયેલાને જડી જવા.

આમ અસ્તવ્યસ્તતા આપતી મોકા,
ઘણું બધું ફરી કરવા. ✍️✍️
#chaos #rearrange #rethink #recreate #pausetothink #yqbaba #yqmotabhai #grishmapoems