અસ્તવ્યસ્તતા આપતી મોકો, વ્યવસ્થા વિશે ફરી વિચારવા. અસ્તવ્યસ્તતા આપતી મોકો, વ્યસ્ત થવા તો ક્યારેક વ્યસ્તતામાંથી મુક્ત થવા. અસ્તવ્યસ્તતા આપતી મોકો, જરૂરી-બિનજરૂરી નક્કી કરવા. અસ્તવ્યસ્તતા આપતી મોકો, ખોવાયેલાને જડી જવા. આમ અસ્તવ્યસ્તતા આપતી મોકા, ઘણું બધું ફરી કરવા. ✍️✍️ #chaos #rearrange #rethink #recreate #pausetothink #yqbaba #yqmotabhai #grishmapoems