Many many more returned of the day Happy birthday to my dearest best nd ever guidance supportive,motivator Best Tacher in the world. Mr.Jignesh Sir. શબ્દોની માળા ઓછી પડે છે. મુંજવણના જવાબ ઘડે છે. ત્યારે ત્યારે મને સરનો સપોર્ટ મળી રહે છે. Jignesh sir આપને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ આપની દરેક મનોકામના પૂર્ણ કરે. આપનો નિખાલસ ભર્યો પ્રેમ સર્વ વિધાર્થીઓને મળતો રહે. આપનું જીવન મંગલ મય સુમેળભર્યું બને. પ્રભુ આપને આમ હસતા અને સ્વસ્થ તંદુરસ્તથી બક્ષે એવી પ્રાર્થના. #happybirthday #idealstar #motivationtime