તું મારી સઘળી સમસ્યા નું નિવારણ છે તું, મારા અંતરમાં ઉઠતા સવાલો ના જવાબ છે તું, મારા ચહેરા ની ખુશીઓ નું કારણ છે તું... #viralkharadispoem હું દરીયો ને સતત વહેતી નદી છે તું, હું તરસ્યો ને શીતળ જળ છે તું, હું પથિક ને મારી મંઝિલ છે તું... મારા અંદર ધબકતો એક એક ધબકાર છે તું, હુંફ, લાગણી ને પ્રેમ ની મૂરત છે તું, હું માંગુ ને આપી દે એ ભગવાન છે તું, હું છુ તેનું એકમાત્ર કારણ છે તું... #shayari #gujarati #gujratishayari #prem #gazal #gujratighazal #gujju #gujaratiquotes