Goodbye Love લવ પણ નથી અને ગુસ્સો પણ નથી. હવે મને પહેલા જેવો જુસ્સો પણ નથી. યાદ મને તારો એકેય કિસ્સો પણ નથી. મારી લાઈફ માં તરો હિસ્સો પણ નથી. ©mauli patel #GoodbyeLove