માનવી મનના ઘેરાને વિચારોના રંગોથી ઘેરો કરે, ને પછી કહે મન-આકાશમાં સંધ્યાના રંગો ઓછા પડે કારણ આ રાત બહુ વહેલી પડે. 🧡🖤🖤🧡 #મનનીવાતો #emotions #humannature #overthinking #tiredness #life #gujaratipoems #grishmapoems