Nojoto: Largest Storytelling Platform

કદીક સીધું, કદીક આડું, ચાલ્યાં કરવાનું આ ગાડું. ક

કદીક સીધું, કદીક આડું,
ચાલ્યાં કરવાનું આ ગાડું.

કર્મની ઘંટી હળતી રહેતી,
થોડુંક ઝીણું, થોડુંક જડું.

સપનાંઓને રોકો ત્યાં તો,
ઇચ્છાઓનું આવતું ઘાડું.

આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે,
સેલ્ફી પાડું ?

આ જીવન છે અળવીતરું બસ, 
દિલ થી જીવી લો થોડુ #life #at #tewenty #century #poem #gujaratipoem #gujarati  Vaishika Kadia pankaj parmar Vivek Muskan pooja negi#